| Home | About Us | Contact Us |
Hon’ble CM - Gujarat honours GNFC Urea production Team
જી. એન. એફ. સી. માં યુરિયા ના દૈનિક ઉત્પાદન ૨૪૧૬ MTs નો છેલ્લા ૨૫ વર્ષ નો સૌથી વધુ ઉંચો નવો કીર્તિમાન તા. ૧૭/૧૨/૨૦૧૫ ના રોજ સ્થાપિત કરવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ દ્વારા યુરિયા ઉત્પાદક એકમને શ્રેષ્ઠ ઉત્પાદકતા ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે.